ઈચ્છયા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઈચ્છયા૦ ૧ ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઈચ્છયા૦ ૨ અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવા ને આવા; મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો…
કડવું-13
ધન્યાશ્રી વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી; સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી. ૧ ઢાળ ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ; એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ. ૨ આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટિ એહ પરિયાણની; અપરમાયે પણ એમ જ કહ્યું, થઈ દૃઢ…
ગપ્ર–૦૩ : લીલા ચરિત્ર સંભારી રાખવાનું
પ્રતિપાદિત વિષય : ભગવાનની લીલા સંભારી રાખવી તથા સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું. મુખ્ય મુદ્દો : દેહ મૂકયા સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય અથવા સાધુ, બ્રહ્મચારી,સત્સંગી સાંભરી આવે તો ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે. વિવેચન…
ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૨૮ થી ૪૭
શ્લોક ૨૮-૪૭ મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા,સ્નેહ અને શોકભરેલા વચનો મોહથી વ્યાપેલા અર્જુનનાં કાયરતા, સ્નેહ અને શોકભરેલાં વચનો. અર્જુન બોલ્યા दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्।।२८।।सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।।२९।।गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।। અર્થઃ હે કૃષ્ણ ! યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા…
કડવું-12
ધન્યાશ્રી પ્રગટ્યા નૃસિંહજી પ્રહ્લાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી; માગો માગો પ્રહ્લાદ મુજથકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી. ૧ ઢાળ આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ; પ્રહ્લાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી. ૨ મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશોમા કોઈને; પંચ…
ગપ્ર–૦ર : ત્રણ પ્રકારના વૈરાગ્યનું
પ્રતિપાદિત વિષય : ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્પષ્ટીકરણ. મુખ્ય મુદ્દો : વિષયમાં લોપાવું નહીં અને વિષય તેને લોપી શકે નહીં. વિવેચન :– વિગતઃ રાગ – આસક્તિઃ ઈતિ વૈરાગ્યઃ । રંજયતિ ઈતિ રાગઃ।જેનાથી આપણે રાજી થઈએ છીએ એને રાગ કહેવાય છે. માણસ રાગથી રાજી થાય છે, પદાર્થથી નહીં. જેમા અનુકૂળતાની કલ્પના કરી…
કડવું-11
ધન્યાશ્રી વળી પ્રહ્લાદની કહું સુણો વાતજી, તેહપર કોપિયો તેનો તાતજી; ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી. ૧ ઢાળ ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહ્લાદ ક્યાં ગયો; દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો. ૨ પ્રહ્લાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ; હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે…
ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૨૦ થી ૨૭
શ્લોક ૨૦-૨૭ અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગअथ व्यवस्तिान् दृष्टवा धार्तराष्ट्रान् कपिध्वज: प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पाण्डव:।।२०।।हृषीकेश तदा व्यक्यमिदमाह महीपते। અર્થઃ હે રાજન્! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર-સંબંધીઓને જોઈને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. अथ શબ્દનું તાત્પર્ય એ છે કે હવે…
પદ-2
( રાગ : રામગ્રી ) પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાખ્ય પ્રહ્લાદને, બાંધી હાથીને પાયે. પદાતિ૦ ૧ ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહ્લાદ ઉગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ૦ ૨ ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તેતો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં.…
કડવું-6
ધન્યાશ્રી ત્યારે પ્રહ્લાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી; એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી. ૧ ઢાળ અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ; ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ. ૨ પ્રહ્લાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક; તેને તર્ત…
કડવું-5
ધન્યાશ્રી જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી; વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જક્તજી. ૧ ઢાળ જક્ત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ; શુદ્ધ ભક્ત શ્રીહરિતણા, થાવું જેવા જન પ્રહ્લાદ. ૨ પ્રહ્લાદ ભક્ત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત; હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું…