ધન્યાશ્રી આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને કાજજી; એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. ૧ ઢાળ ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત; ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. ૨ અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય; તેતે…
ગપ્ર–૩૪ : ભગવાને કળ ચઢાવ્યાનું
પ્રતિપાદિત વિષય : સુખના ધામ એવા પરમાત્મામાં જીવની વૃત્તિ ચોટતી નથી અને જગતમાં ચોટે છે તેનું કારણ શું છે ? ભગવાનનો ભકત આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામીને પણ કલેશ કેમ પામે છે ? મુખ્ય મુદ્દા ૧. પરમાત્માને મૂકીને માયિક અને નાશવંત પદાર્થોમાં જીવની વૃત્તિ ચોટી જાય…
કડવું-38
ધન્યાશ્રી શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી; તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી. ૧ ઢાળ તપાસ કરી તને મને, ત્રાજું મગાવ્યાં તે વાર; કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર. ૨ કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ; તોય ત્રાજું નવ ઉપડ્યું,…
ગપ્ર–૩૩ : મૂઢપણું, પ્રીતિ અને સમજણનું
પ્રતિપાદિત વિષય : ભગવાનને પ્રસન્ન કરવાના સાધનોમાં સૌથી બળવાન સાધન કયું ? મુખ્ય મુદ્દા ૧. આશ્રય દૃઢ જોઈએ. ર. આશ્રયમાં કોઈ જાતની પોલ ન જોઈએ. વિવેચન :– આશ્રય શબ્દ ઘણા અર્થોમાં વપરાય છે. આશ્રયના અર્થોઃ– (૧) આશ્રયઃ વિશ્રાંતિ સ્થાન–ઘર વગેરે. (ર) આશ્રયઃ પોતાનું પોષણ કરનાર–બાળકના માતાપિતા,…
ગપ્ર–૩ર : માળા અને ખીલાનું
પ્રતિપાદિત વિષય : ભક્તના અને અભક્તના પંચવિષય અને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ. મુખ્ય ૧. પંચવિષય વિના ભક્ત, અભક્ત કે મુક્ત કોઈ રહી શકતા નથી. ર. વિશ્રાંતિ લેવા માટે નિર્ભય આશ્રય સ્થાન ૩. અખંડ અને સહેલાઈથી ભજન કરવા આવશ્યક યુક્તિ શીખવી. વિવેચન :– પ્રત્યેક દેહધારી માત્ર પંચવિષય વિના રહી શકતા નથીં.…
ગપ્ર–૩૧ :નિશ્ચય વડે મોટયપનું
પ્રતિપાદિત વિષય : ૧. નિવૃત્ત ભક્ત અને સેવક ભક્તની તુલના. ર. ભક્ત અને અસુરનું લક્ષણ. ૩. ભગવાન અને ભક્તમાંથી ગુણ ગ્રાહકતાભક્તપણું, દોષ ગ્રાહકતા આસુરીપણું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન અને સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવાન અને સંતની સેવા થતી નથી તે અસમર્થ સમાન છે. ર. અવળી બુદ્ધિવાળાને…
ગપ્ર–૩૦ : ઘાટના ડંસ બેઠયાનું
પ્રતિપાદિત વિષય : ઘાટનો ડંસ ક્યારે બેસે અને તેની નિવૃત્તિનો ઉપાય. મુખ્ય મુદ્દા ; ૧. રજોગુણમાંથી ડંસ બેસે છે એટલે અંતરમાં પડેલી વાસના ઉત્તેજીત થાય છે. ર. કથાવાર્તાને અંતઃકરણ અને જીવમાં ધારવી. વિવેચન :– આ વચનામૃત મનના ઘાટનો ડંસ બેઠા–ન બેઠાનું છે. મનમાં ઘાટનો ડંસ બેસવો એટલે મનના ઘાટને અનુરૂપ…
ગપ્ર–ર૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું, પ્રારબ્ધ, કૃપાને પુરુષ પ્રયત્નનું
પ્રતિપાદિત વિષય : ધર્મે સહિત ભક્તિનું બળ વૃદ્ધિ કેમ પામે ? મુખ્ય મુદ્દા: ૧. સારા દેશકાળનું સેવન કરવું. ર. સત્પુરુષનો સંગ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! ધર્માદિ અંગે સહિત જે ભકિત, તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે તેનો…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૨૪ થી ૩૨
ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…
ગપ્ર–ર૮ : અર્ધબળ્યા કાષ્ઠનું, વધવા–ઘટવાનું
પ્રતિપાદિત વિષય : સત્સંગમાંથી પાછા પડવાનું અને વૃદ્ધિ પામવાનુ લક્ષણ. મુખ્ય મુદ્દા: ૧. પોતાની સરસાઈ મનાવી તે સત્સંગમાંથી પાછો પડવાનો ઉપાય છે. તે જયાં સુધી સત્સંગમાં રહે ત્યાં સુધી દુઃખી રહે છે. ર. પોતાના કરતાં ભક્તોની સરસાઈ મનાય તો સત્સંગમાં વૃદ્ધિ અને સત્સંગનું સુખ હૃદયમાં આવે છે. વિવેચન :– આ…
ગપ્ર–ર૭ : ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું
પ્રતિપાદિત વિષય : ભગવાન ભજવા માટેની સમજણ (નિર્ણય,નિશ્ચય)નું વચનામૃત. મુખ્ય મુદ્દા: ૧. ભગવાન ભજવા માટે અંતરમાં આ નિર્ણયો કરે તો સારી રીતે ભગવાન ભજાય. ર. જગતના કર્તાહર્તા મહારાજ છે. ૩. મહારાજને ભજવા અથવા રાખવા માટે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો હસતે મુખે સહન કરવાનો નિર્ણય અને તૈયારી હોવી જોઈએ. ૪.…
ગપ્ર–ર૬ : સાચા રસિક ભક્તનું – નિર્ગુણભાવનું
પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત…
ગપ્ર–રપ : વીસ કોસના પ્રવાહનું
પ્રતિપાદિત વિષય : સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું…
ગપ્ર–ર૪ : જ્ઞાનની સ્થિતિનું – માહાત્મ્ય રૂપી ખટાઈનું
પ્રતિપાદિત વિષય : જ્ઞાને કરીને સ્થિતિનું પ્રતિપાદન. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનનો મહિમા સમજવાથી અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. ર. ભગવાનને નિર્દોષ સમજવાથી પણ અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. વિવેચન :– મહારાજ કહે છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ?…