પ્રતિપાદિત વિષય : શાસ્ત્રછળનો ભેદ ઉકેલવો. મુખ્ય મુદ્દા : ૧. ભગવાન સાકાર છે તે પણ દિવ્ય સાકાર છે. ર. ભગવાનને નિરાકાર કહૃાા છે તે માયિક આકારના નિષેધ માટે અને નિર્ગુણ કહૃાા છે તે માયિક ગુણના નિષેધ માટે કહૃાા છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભાગવતનું દૃષ્ટાંત દઈને શાસ્ત્રોની વાત…

પ્રતિપાદિત વિષય : આકાશની ઉત્પત્તિ ને લય તથા ભગવાનને વિષે રહેલી જ્ઞાનાદિ શકિતઓ. મુખ્ય મુદ્દા : ૧. પાંચ ભૌતિક આકાશ અને ચિદાકાશ અલગ અલગ છે. ર. ચિદાકાશનો ઉત્પત્તિ–લય નથી. ૩. ભગવાનની જ્ઞાનાદિ શક્તિઓનું આલંબન કરીને જીવમાં તે તે શક્તિઓ સક્રિય બને છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પ્રશ્ન છે કે આકાશની…

( રાગ : કડખો ) ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધારમાપતિ; માન અપમાનમાં મન હટક્યું નહિ રે, સમ વિષમે રહિ એક મતિ. ધન્ય૦ ૧ સુખ દુઃખ સમતોલ સમઝયા સહી, અરિ મિત્રમાં રહી એકજ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમજ્યા સંત એમ વાત સૂધી. ધન્ય૦…

પ્રતિપાદિત વિષય : શરીર–શરીરીમાં વિલક્ષણપણું શું છે ? મુખ્ય મુદ્દા : ૧. વ્યાપ્ય, આધીન અને અસમર્થપણાથી આત્મા શરીર બને છે. ર. વ્યાપક, સ્વતંત્ર અને સમર્થપણાથી ભગવાન શરીરી બને છે. વિવેચન :– આ વચનામૃતમાં ખાસ કરીને ભગવાન અને જીવ, જગત વચ્ચેનો શરીર–શરીરી સંબંધ છે તે વિષે વાત કરી છે. ભગવાન શરીરી…

પ્રતિપાદિત વિષયઃ કર્મની નિર્બંધકતા અને બંધકતા. મુખ્ય મુદ્દો ૧.કર્મ જો ભગવાનને અર્થે અથવા તેના સાચા ભક્તને અર્થે થાય તો તે બંધનકર્તા નહીં પણ બંધનહર્તા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે ભારત, રામાયણ, પુરાણ કે સ્મૃતિ ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તેને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. એટલે…

ધન્યાશ્રી ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી; ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. ૧ ઢાળ ધામ પામશે પ્રભુતણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ; અટળ સુખ આનંદ અતિ, તેતો કોટિ કવિ ન શકે કહી. ૨ દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે; દિવ્ય પદારથ…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો તત્ત્વે કરીને નિશ્ચય. મુખ્ય મુદ્દા : ૧. મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ર. સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે. ૩. પકવ નિશ્ચયવાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે. વિવેચન :– આ વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ પૂછયું :…

પ્રતિપાદિત વિષય : ભકતમાં ભગવાનના સત્ય, શૌચાદિક ગુણ આવવાનાં કારણો. મુખ્ય મુદ્દો : ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને સાચા ભક્તોમાં ભાવના ન હોય ને તેની સાથે દુર્વ્યવહાર કરે તો ગુણ આવવાના નથી.ઉલ્ટો આસુરી ભાવ આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્ય, શૌચાદિક ઓગણચાલીસ…

ધન્યાશ્રી હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગે અભિમાનજી; તો ન ભજાયે કેદી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એકતાનજી. ૧ ઢાળ તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતાં; મળે તો મહા સુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતાં. ૨ જેમ ભાંડ બાંડ ના’વે ભિડ્યમાં, કુલક્ષણાની જાણે કળા;…

પ્રતિપાદિત વિષયઃ સાકાર નિશ્ચયનું જતન તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં લક્ષણો. મુખ્ય મુદ્દા ૧.શાસ્ત્રમાં ઊંડો પ્રવેશ કરતાં પહેલાં સદ્‌ગુરુ પાસેથી પરમાત્માનો સાકારપણે દૃઢ નિશ્ચય કરવો. ર.જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેમાંથી ભગવાનમાં જોડવા માટે ભક્તિમાં વધારે દૈવત છે. વિવેચન :– આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે કલ્યાણરૂપ ફળને પ્રાપ્ત કરવા માટે તેના…

પ્રતિપાદિત વિષય : ધીરજ ન ડગે તેના ઉપાયો. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠાથી આ લોકના સંકટ તરી જવાય છે. ર. મૃત્યુરૂપી સંકટ તરવા ભગવાનના અચળઆશ્રયની જરૂર રહે છે. ૩. મૃત્યુ પહેલા ને પછીના સંકટ અને પ્રલોભનો તરવા માટે ભગવાનની દૃઢ ઉપાસનાની ટેક શ્રેષ્ઠ ઉપાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદસ્વામીએ…

જ્ઞાનનો મહિમા श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परंतप।सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।।३३।। અર્થઃ હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. અત્યાર સુધી ભગવાને સર્વ કર્મોને જ્ઞાનાકારતા બતાવી, कर्मणि अकर्म य: पश्येत्‌ વગેરે વાક્યોથી હવે અધ્યાય સમાપ્તિ સુધી જ્ઞાનની પ્રશંસા કરતાં…

ધન્યાશ્રી વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના હરિ ન ભજાયજી; હરિ ભજ્યા વિના ભક્ત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભક્તપણું લજાયજી. ૧ ઢાળ લજજા જાય આ લોકમાં, પરલોકે પણ પહોંચે નહિ; એવી ભક્તિ આદરતાં, કહો ભાઈ કમાણી સહિ. ૨ જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની;…

પ્રતિપાદિત વિષય : વાસના ટાળવી એ મોટું સાધન, વાસના ટાળવાના ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.ર. ભગવાન સંબંધી અને જગત સંબંધી બન્ને વાસનાને તપાસતો જાય ને જગત વાસનાને ઓછી કરતો જાય તો તેની વાસના દૂર થાય છે.૩. નિર્વાસનિક પુરુષનો સંગ રાખવો. વિવેચન :– પ્રસ્તુત…

ધન્યાશ્રી થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી; વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા અધિક એક એકથીજી. ૧ ઢાળ એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન; તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન. ૨ કઠણ કસણી સહી શરીરે, કાઢયો મેલ માંહેલો…

પ્રતિપાદિત વિષયઃ હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. યુગધર્મ પ્રવર્તવાનુ કારણ સત્ત્વાદિ ગુણ છે. ર. ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે. ૩. જેને ભગવાન અને સંતના વચનમાં અતિ વિશ્વાસ હોય તેના ગમે તેવાં તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે.         વિવેચન :–…

પ્રતિપાદિત વિષય : ભક્તના અતરમાં વિક્ષેપ કરનારા કોણ છે ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના ભક્તના અંતરમાં વિક્ષેપ કરનારા દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર છે. ર. પૂર્વસંસ્કાર મહા મહેનતે દૂર થાય છે. ૩. મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેના ભૂંડા પૂર્વ સંસ્કાર દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની…

( રાગ : કડખો ) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા. ક્ષમા૦ ૧ રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એતો અંગો અંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે…

પ્રતિપાદિત વિષય : મોક્ષનું અસાધારણ કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એ મોક્ષનાં અસાધારણ કારણ છે. ર. જેવી કુટુંબીમાં પ્રીતિ છે તેવી ભગવાનમાં થાય તો તે પણ મોક્ષનું કારણ બની જાય. ૩. કુટુંબી જેટલી ભગવાનમાં પ્રીતિ નથી માટે કામ–ક્રોધાદિ સ્વભાવો નડે છે. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ ઈર્ષ્યાનું રૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. જેના હૃદયમાં ઈર્ષ્યા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે. ર. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે. વિવેચન :– આ વચનામૃત ઈર્ષ્યાનું વચનામૃત છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે જેના હૃદયમાં માન હોય તે…

ધન્યાશ્રી પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી; આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી. ૧ ઢાળ તતકાળ તેને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ; ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ. ૨ આવ્યા અરિના હાથમાં, હવે ઉગર્યાની આશા સહિ; જોઈ…