Browsing CategoryGadhada Middle Chapter

પ્રતિપાદિત વિષયઃ અવતાર–અવતારી ભેદ. મુખ્ય મુદ્દાઃ ૧.વ્યાસજીએ કરેલા શાસ્ત્રોને આધારે બધા અવતાર સરખા નથી. તે જ માપદંડને આધારે મહારાજ બીજા અવતાર જેવા નથી પણ અવતારી છે. ર.સૃષ્ટિ કરવામાં ભગવાનને દાખડો કરવો પડતો નથી એ તો લીલા છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે ભગવાનના જે અવતાર છે…

પ્રતિપાદિત વિષયઃ અખતર ડહાપણ. મુખ્ય મુદ્દાઃ ૧.અલ્પબુદ્ધિ જીવ પોતાની કલ્પના પરમાત્માને વિષે કરે છે.ર.ભગવાનની ભક્તિ રહિતના સર્વ ગુણ તે નકારા થઈ જાય છે. વિવેચન :– આ વચનામૃત છે તે ‘અખતર ડાહ્યા’નું વચનામૃત છે. પોતાની ક્ષુદ્ર બુદ્ધિને ભગવાનનો મહિમા સમજવામાં નહિ આવવાથી ભગવાનનો અવગુણ લેવાય છે તેને માટે મહારાજે આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષયઃ છ સદ્‌ગુરુઓના અલગ અલગ પ્રશ્ન. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનને પામ્યાનું મુખ્ય સાધન અનન્ય શરણાગતિ છે. વિવેચન :– (૧) મહારાજ કહે આજે તો અમારે મોટા મોટા સંતોને પ્રશ્ન પૂછવો છે. એમ કહીને આનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે કયારેક થોડી બુદ્ધિવાળો હોય તેને પણ પોતાનો અવગુણ અને બીજાનો ગુણ દેખાય છે…

પ્રતિપાદિત વિષયઃ સ્વામીસેવક ભાવ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ અને પરમાત્મા વચ્ચે મહારાજને મતે સ્વામીસેવકભાવ સંબંધ એ સનાતન સંબંધ છે. વિવેચન :– આ વચનામૃત સ્વામીસેવકભાવનું વચનામૃત છે. જીવ અને પરમાત્મા વચ્ચે પરમાર્થ સંબંધ કયો છે ? મહારાજ અને આપણા આત્મા વચ્ચે સનાતન સંબંધ કયો છે ? તેનું જો ભાન થઈ જાય અને…