પ્રતિપાદિત વિષયઃ નિર્ગુણ પ્રીતિ. મુખ્ય મુદ્દો : ૧.ભગવાનનો ભક્ત ગુણાતીત થાય તો પણ ભગવાનમાં પ્રીતિ હોય છે અને તે આત્માને સજાતીય પ્રીતિ હોય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ ને વિષયમાં પ્રીતિરૂપ…
Browsing CategoryGadhada Madhya Prakran
ગમ–૪૪ : દૈવી–આસુરી જીવના લક્ષણનું
પ્રતિપાદિત વિષયઃ દૈવી તથા આસુરીનું લક્ષણ. મુખ્ય મુદ્દા : ૧.દૈવી જીવને ભક્તના ગુણ જ સૂઝે. ર.આસુરીને ભક્તના અવગુણ જ સૂઝે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે જ્યારે કોઈ હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે સૂઝતા હોય એટલાને એટલા જ દોષ સૂઝે કે કાંઈ વધુ સૂઝે ?…
ગમ–૪પ : પ૧ ભૂતનું ટોળું કાઢવાનું
પ્રતિપાદિત વિષયઃ માયિકભાવ દૂર કરીને ભગવાન ભજવા તથા ભગવાનના સંબંધથી કર્મ અતિ બળવાન બને છે. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના જે ભક્ત છે તેને ભગવાન અતિશય શુદ્ધ કરે છે.ર.ભગવાનના સંબંધવાળું કર્મ સૌથી બળવાન બને છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ…
ગમ–૪૬ : મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડયાનું
પ્રતિપાદિત વિષયઃ મરણદોરી–કલ્યાણના માર્ગથી પતન થવાનું કારણ. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના અવતાર તેના એકાંતિકના ધર્મ સ્થાપવાને અર્થે થાય છે.ર.ભગવાનના એકાંતિક ભક્તને દેહે કરીને મરવું તે મરવું નથી પણ કલ્યાણના માર્ગમાંથી પડી જવું તે મરણ છે.૩.ભક્તનો દ્રોહ કરનારો તત્કાળ ભગવાનના માર્ગથી પડી જાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત…
ગમ–૪૭ : પાતાળ સુધી પૃથ્વી ફાટયાનું
પ્રતિપાદિત વિષયઃ મુમુક્ષુ અને સદ્ગુરુ વચ્ચેની ફરજો. મુખ્ય મુદ્દા : ૧.મોટેરા સંતોએ મુમુક્ષુનું પોષણ થાય તેમ રહેવું ને તેમ કરવું. ર.મુમુક્ષુઓએ આશ્રમ તથા ભગવાનના માર્ગને અનુરૂપ અપેક્ષાઓ રાખવી. નબળી ઈચ્છાઓ ટાળવી. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને…
ગમ–૪૮ : ‘વંદુ’ના કીર્તનનું, સંતના મધ્યે જન્મ ધરવાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિના અખંડ ચિંતવનનો મહિમા. મુખ્ય મુદ્દા : ૧.જેને મૂર્તિનું ચિંતવન છે એવાને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. ર.કાંઈક નિમિત્ત ઊભું કરી જેને મૂર્તિનું ચિંતવન છે તેના મધ્યમાં જન્મ ધરવો. ૩. છતે દેહે મુક્ત કોણ થઈ રહ્યો છે ? વિવેચન :– મહારાજ સત્સંગ સભામાં વિરાજમાન થયા છે ત્યારે…
ગમ–૪૯ : ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તથા કથા–કીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિ અને બીજા જે આકાર તેમાં રહેલો તફાવત. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના આકારનું અખંડ ચિંતવન કરનારા કાળ, કર્મના બંધન થકી છૂટી મુક્ત થાય છે. ર.માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાસીમાં ભમે છે તેના દુઃખનો પાર આવતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ…
ગમ–પ૦ : રહસ્યનું, જગતના લોચાનું
પ્રતિપાદિત વિષયઃ મહારાજના અંતરનું રહસ્ય. મુખ્ય મુદ્દો : ૧.અક્ષરધામના સાધર્મ્યનો, ભગવાન ને ભક્તમાં પ્રીતિનો, તથા વિધ્નો સામે લડી લેવાનો મહારાજને વેગ ચડી ગયો છે તે તેમના કાર્યનું રહસ્ય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારુ જે રહસ્ય છે તે તમને સર્વને અમારા જાણીને કહીએ…
ગમ–પ૧ : આત્મસત્તારૂપે રહે તેના લક્ષણનું
પ્રતિપાદિત વિષયઃ આત્મસત્તારૂપે રહેનારાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા સત્પુરુષોએ બાંધેલી મર્યાદા પ્રમાણે રહે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો છે. ર.મર્યાદાથી ન્યૂન અથવા અધિક વર્તનારો દુઃખી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે સુષુપ્તિમાં જવા છતા કયારેક સુખ થાય છે ને ઉદ્વેગ મટી જાય છે…
ગમ–પર : ત્યાગી અને ગૃહસ્થની શોભાનું
પ્રતિપાદિત વિષયઃ ગૃહસ્થ તથા ત્યાગીને હિતકારી પરિસ્થિતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ત્યાગીને તથા ગૃહસ્થને હિતકારી અલગ અલગ પરીસ્થિતિ હોય છે, સરખી નહિ.ર.ભક્તિભાવથી અને ઈર્ષ્યાથી રહિત થઈને જે સેવા કરે તે મહારાજને ગમે છે વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી અને ત્યાગી એ બેના માર્ગ જુદા…
ગમ–પ૩ : પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ તેનું
પ્રતિપાદિત વિષયઃ મોહનું સ્વરૂપ મુખ્ય મુદ્દો ૧.પોતાને અવગુણ ન દેખાય તે જ મોહ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ મોહની વ્યાખ્યા આપતાં કહે છે કે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહીં માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. મહારાજે…
ગમ–૫૪ : સર્વ સાધન થકી સત્સંગ અધિક કહ્યાનું, ગોખરનું, આત્મબુદ્ધિનું
પ્રતિપાદિત વિષયઃ સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણાયો હોય તેનાં લક્ષણ. મુખ્ય મુદ્દો : ૧.જેને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થઈ હોય તેને જ સર્વ સાધનથી સત્સંગ અતિ જણાયો છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો જે એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે…
ગમ–પપ : સોનીની પેઢીનું
પ્રતિપાદિત વિષયઃ ભક્તના અંગની શુદ્ધિ– અશુદ્ધિ. મુખ્ય મુદ્દા ૧.પોતાના હૃદયમાં પોતાની આત્મશુદ્ધિ નિત્ય તપાસવી. ર.મરણ આવ્યા પહેલાં મરણ પરિસ્થિતિનો વિચાર કરવો. વિવેચન :– આ વચનામૃત શુદ્ધિની પ્રક્રિયાનું છે. જૂના સંતો સોનીની પેઢીનું વચનામૃત કહે છે. સોનીની પેઢીમાં મહારાજ કહે છે કે શુદ્ધિ અને અશુરુિદ્ધ બંને પ્રક્રિયા ચાલુ હોય છે. જો…
ગમ–પ૬ : કસુંબલ વસ્ત્રનું
પ્રતિપાદિત વિષયઃ પ્રીતિનાં લક્ષણ મુખ્ય મુદ્દોઃ ૧.ભગવાનમાં સાચી પ્રીતિ ત્યારે ગણાય જ્યારે ભગવાન વિના બીજે કયાંય પ્રીતિ રહે નહિ. વિવેચન :– શ્રીજી મહારાજ આગળ કીર્તનભક્તિ થઈ રહી હતી. કીર્તનભક્તિ પૂરી થયા પછી મહારાજ બોલ્યા જે આ કીર્તનને સાંભળીને તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમા એમ જણાયું જે ‘ભગવાનને…
ગમ–પ૭ : ગરોળીના દૃષ્ટાંતનું, મીનડિયા ભક્તનું
પ્રતિપાદિત વિષયઃ મીનડિયો ભક્ત. મુખ્ય મુદ્દો ૧.ભક્તિ કરવા છતાં જગતની છૂપી ઈચ્છા ન ટાળે તે મીનડિયો ભક્ત કહેવાય. વિવેચન :– આ વચનામૃતને મોટા સંતો મીનડિયા ભક્તનું વચનામૃત કહેતા. મીનડિયો ભક્ત એટલે શું ? મીંદડીની જેમ ભક્તિ, ધ્યાન, પ્રદક્ષિણા, ઝડપથી હડપ કરવું વગેરે કરે તેને મીનડિયો ભક્ત…
ગમ–પ૮ : સંપ્રદાયની પુષ્ટિનું
પ્રતિપાદિત વિષયઃ સંપ્રદાયની પૃષ્ટિ. મુખ્ય મુદ્દાઃ ૧.ઈષ્ટદેવના ચરિત્રના ગ્રંથથી પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય છે. વિવેચન :– આ વચનામૃત સંપ્રદાયની પુષ્ટિનું વચનામૃત છે. સંપ્રદાય એટલે સમ્યક્–પ્રકૃષ્ટ–દાયભાગ એટલે રૂડી રીતે ચાલ્યો આવેલો જ્ઞાનનો વારસો. પરમાત્મા એવા નારાયણથી પ્રારંભીને વર્તમાનકાળના આગેવાન ધારકો સુધી જે પરમાત્મા, જીવ, માયા તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના…
ગમ–પ૯ : પરમ કલ્યાણનું
પ્રતિપાદિત વિષયઃ નિષ્ઠા–પરમકલ્યાણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને સાચા સતની સાચા મહિમા સહિતની ઓળખાણને નિષ્ઠા કહેવાય છે.ર.સાચી નિષ્ઠા થવી તે પરમ કલ્યાણ ગણાય છે. વિવેચન :– આ વચનામૃત ભગવાનમાં નિષ્ઠા બતાવનારું વચનામૃત છે. આ વચનામૃતને જૂના સંતોએ પરમ કલ્યાણનું વચનામૃત કહ્યું છે. કલ્યાણના માર્ગમાં બે વસ્તુ સમજવાની છે. એક મુક્તિ અને…
ગમ–૬૦ : વિક્ષેપ ટાળ્યાનું અને પક્ષ રાખ્યાનું
પ્રતિપાદિત વિષયઃ વિક્ષેપ ટાળવાની સમજણના ઉપાય મુખ્ય મુદ્દાઃ ૧.આત્મનિષ્ઠા, વિષયનું તુચ્છપણું તથા ભગવાનના મહિમાના અનુસંધાનથી વિક્ષેપ નડતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ શ્રીજી મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની પ્રેરણા કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે આ સંસારને વિષે કેટલીક જાતના(અનંત જાતના) વિક્ષેપ આવે છે તેમા કેવી રીતે ભગવાનનો ભક્ત…
ગમ–૬૧ : નિયમ, નિશ્ચય અને પક્ષનું
પ્રતિપાદિત વિષયઃ પાકા સત્સંગીના લક્ષણઃ નિયમ, નિશ્ચય અને પક્ષ. મુખ્ય મુદ્દાઃ ૧.નિયમ, નિશ્ચય અને પક્ષ રાખે તે જ પાકો સત્સંગી કહેવાય.ર.સત્સંગને અર્થે સર્વસ્વ સમર્પણ કરી શકે તે મોટેરો સત્સંગી. વિવેચન :– આ વચનામૃતમાં પાકો સત્સંગી કોને કહેવો તથા મોટેરો સત્સંગી કોને કહેવો તેનાં લક્ષણો કહ્યા છે. મહારાજ કહે જેમાં ત્રણ…
ગમ–૬ર : આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસભાવનુંગમ
પ્રતિપાદિત વિષયઃઆત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવઃ ત્રણ અંગો. મુખ્ય મુદ્દાઃ ૧.આ ત્રણ અગ વિના જીવવું આત્યંતિક કલ્યાણ કોઈ રીતે થતું નથી.ર.જ્યારે આ જીવને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય ત્યારે આ જીવ કૃતાર્થ થઈ રહ્યો છે. વિવેચન :– અહીં પ્રથમ અયોધ્યાપ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછયો કે આ સંસારમાં એવો પુરુષ હોય જે આઠો…
ગમ–૬૩ : બળ પામ્યાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનના માર્ગમાં બળ પ્રાપ્તિના ઉપાયો. મુખ્ય મુદ્દાઃ ૧.સત્તારૂપે રહેતાં રહેતાં જીવમાં વિવેકબળ આવે છે.ર. ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ બળ પામવાનો મોટો ઉપાય નથી.૩.ભગવાનના ભક્તની સેવા કરવાથી જીવમાં તત્કાળ બળ પમાય છે. વિવેચન :– આ વચનામૃત વિવેકબળની પ્રાપ્તિનું છે. મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ…