Browsing CategoryGadhada Antya Prakran

પ્રતિપાદિત વિષયઃ ૧. ભક્તિની અખંડતા માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરી રાખવી.ર. જ્ઞાનનું અંગ અને હેતનુ અંગ. મુખ્ય મુદ્દાઃ ૧.વિપરીત દેશકાળમાં ભક્તિને વિધ્ન ન આવે માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરવાં.ર.જ્ઞાનના અંગવાળા ભક્તો ભગવાનનો અતિ મહિમા સમજે છે.૩.હેતના અંગવાળા ભક્તો ભગવાન વિના ક્ષણમાત્ર રહી શકતા નથી.૪.બન્ને અંગવાળા ભક્તો ભગવાન અને…

પ્રતિપાદિત વિષયઃ મોક્ષમાર્ગના સર્વે અર્થ સિદ્ધ થયાનું. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની દુર્બળતાએ જગતનું પ્રધાનપણું દૂર થતું નથી અને સત્સંગનું પ્રધાનપણુ થતું નથી.ર.સત્સંગમાં આવતાં જ સારું અંગ બંધાઈ જાય તો જગતનું પ્રધાનપણું મટી જાય અને ભગવાનનું પ્રધાનપણું રહે.૩.સાચા સદ્‌ગુરુમાં પરમાત્મા બુદ્ધિની નિષ્ઠા થાય તો પણ જગતનું પ્રધાનપણું દૂર થાય અને ભગવાનનું પ્રધાનપણું…

પ્રતિપાદિત વિષયઃ દયા અને સ્નેહ. મુખ્ય મુદ્દાઃ ૧.જેને સાધનકાળમાં સત્સંગનો યોગ હોય તેને બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાન અને તેના ભક્તોમાં દયા અને સ્નેહ રહે છે.ર.કુસંગનો યોગ હોય તો ભગવાન અને તેના ભક્તમાં દયા અને સ્નેહ રહેતાં નથી.૩.દયા અને સ્નેહ ભગવાન કે ભગવાનના ભક્ત પ્રત્યે થાય તો તે સદ્‌ગુણ છે.૪.દયા…

પ્રતિપાદિત વિષયઃ બાધિતાનુવૃત્તિ તથા જીવની દેહને વિષે સ્થિતિ. મુખ્ય મુદ્દાઃ ૧.બાધિતાનુવૃત્તિ એ નિર્વિકલ્પ સ્થિતિની દૃષ્ટિએ કિંચિત્‌ઊણપ છે.ર.સામાન્ય ભક્તો જો આ પ્રક્રિયાને ન સમજી શકે તો શ્રેષ્ઠ ભક્તનો અવગુણ લઈ પાપમાં પડે છે.૩.જીવ માંસચક્રમા રહ્યો છે ને સામાન્ય સત્તાથી સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. વિવેચન :– આ વચનામૃત બાધિતાનુવૃત્તિનું છે. બાધિતાનુવૃત્તિ…

પ્રતિપાદિત વિષયઃ કઈ ભક્તિમાં વિધ્ન નડે અને કઈ ભક્તિમા વિધ્ન ન નડે. મુખ્ય મુદ્દાઃ ૧.માહાત્મ્ય સહિત ભક્તિમાં વિધ્ન આવતું નથી.ર.શુક સનકાદિક જેવા મોટા પુરુષની સેવા અને પ્રસંગથી માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે.૩.ભક્તિ કરવામાં નિર્દોષતા કરતાં પણ ઈષ્ટદેવમાં અનન્યગતિકતા વધુ મહત્ત્વની છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન…

પ્રતિપાદિત વિષયઃ જીવ અને મનની મિત્રતા. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની ભક્તિ કોઈ ઉપર ઈર્ષ્યાથી ન કરવી.ર.લોકોને દેખાડયા સારુ ભક્તિ ન કરવી.૩.ભક્તિ પરમાત્માને રાજી કરવા, પોતાના કલ્યાણ માટે કરવી.૪.ભક્તિ કરતાં કોઈ અપરાધ પ્રવૃત્તિ થાય તો બીજાનો વાંક ન કાઢવો પણ પોતાનો જ વાંક સમજવો. વિવેચન :– આ વચનામૃત જીવ અને મનની મિત્રતાનું…

પ્રતિપાદિત વિષયઃ શ્રીજી મહારાજના અંતરનો સિદ્ધાંત. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ.ર.ભગવાન તથા સંતનો દૃઢપણે પક્ષ.૩.પોતાના મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે કહે છે કે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એક તો ભગવાન અને ભગવાનના સંતને…

પ્રતિપાદિત વિષયઃ સદા સુખી રહ્યાનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્ય ધર્મથી ઈન્દ્રિયો જીતીને વશ કરવી.ર.ભક્તોમાં પ્રીતિ,મિત્રતા, અને રુચિ રાખવી.૩.ભક્તો થકી મન નોખું ન પડવા દેવું, ઉદાસ ન થવા દેવું. વિવેચન :– આ વચનામૃત સદા સુખી રહ્યાનું છે. શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછયો છે. જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય…

પ્રતિપાદિત વિષયઃ જાણપણારૂપ ધામને દરવાજે ઊભું રહેવું. મુખ્ય મુદ્દાઃ ૧.કલ્યાણના માર્ગની વિવેકશક્તિ એ જાણપણું છે. ર.શુદ્ધ અને પવિત્ર આશયથી કરાયેલી સત્સંગ સંબંધી ક્રિયાઓ નિર્વિકલ્પ સ્થિતિમાં વિધ્નરૂપ થતી નથી. વિવેચન :– આ વચનામૃત જાણપણાનું છે. મહારાજ સર્વ હરિભક્તો પ્રત્યે કહે છે કે અમારા જે મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ…

પ્રતિપાદિત વિષયઃ વૃંદાવન અને કાશીનો મહા પ્રલયમાં પણ નાશ થતો નથી. મુખ્ય મુદ્દાઃ ૧.વૃંદાવન અને કાશી પવિત્ર ભૂમિ જરૂર છે પણ તેને અવિનાશી ન ગણી શકાય.ર.તે તીર્થભૂમિ અધ્યાત્મ સાધનામાં જરૂર મદદરૂપ થાય.૩.તીર્થભૂમિનો આજીવિકામાં ઉપયોગ ન કરવો જોઈએ. વિવેચન :– મહારાજ પાસે માધ્વી સંપ્રદાયનો એક બ્રાહ્મણ આવ્યો. તેને મહારાજે પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ઈન્દ્રિયો અને મન જીતવાનાં સાધનો. નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ. ભક્તિમાં આવતાં વિધ્નો નાશ તથા જાનકીજીના જેવી સમજણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને તેના ભક્તમાં આત્મબુદ્ધિથી નિર્વિકલ્પ સમાધિ જેવી વિના સમાધિએ શાંતિ તથા નિર્વિધ્નપણું આવે છે.ર.સીતાજીના જેવી સમજણ શ્રેષ્ઠ છે.                 વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગના કરામતવાળી બાબતો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા તેના ભક્તો આગળ કોઈ પ્રકારનું માન ન રાખવું.ર.ભગવાન તથા તેના ભક્તોનો અવગુણ ન લેવો.૩.સંબંધીમાં અતિશય હેત ન રાખવું.                વિવેચન :– આ વચનામૃત કરામતનું વચનામૃત કહેવાય છે. કરામત એટલે કોઈ અતિ સિદ્ધ ઔષધ પેટમાં જાય…

પ્રતિપાદિત વિષયઃ વિષમ દેશકાળમાં ભગવાનના ભક્તને એકાંતિકપણું અખંડ રહેવાના ઉપાયો. મુખ્ય મુદ્દાઃ એકાંતિકપણું રાખવા માટે :– ૧.મહારાજની મહિમા સહિત નિષ્ઠા.ર.ભગવાનના ભક્તોમાં પ્રીતિ.૩.અભક્તમાં અરુચિ.૪.દેહની રક્ષા માટે પ્રાર્થના નહિ.પ.ભગવાનની ભક્તિમાં મસ્તાઈ. આ વચનામૃતમાં ભગવાનના ભક્તને વિષમ દેશકાળમાં પણ એકાંતિકપણું અખંડ કેમ રહે છે તે પોતાના વર્તનના દૃષ્ટાંતથી મહારાજે સમજાવ્યું છે. ધર્મ, જ્ઞાન,…

પ્રતિપાદિત વિષયઃ મલિન વાસના, પ્રીતિ થવાનું સાધન, દૈવી આસુરીની ઓળખાણ, સ્નેહથી વિવેક–વૈરાગ્ય, વિશ્વાસપાત્ર મહિમા, મોટા પુરુષની દયાળુતા વગેરે. મુખ્ય મુદ્દાઃ ૧.મલિન વાસના ભગવાનમાં પ્રીતિ થવા દેતી નથી. ર.તીવ્ર શુભ સંસ્કારોથી મલિન સંસ્કારો દૂર થાય છે. ૩.દૈવી જીવ ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન સન્મુખ રહે છે. ૪.ભગવાનના ભક્ત સાથે અણબનાવ એ આસુરી…

પ્રતિપાદિત વિષયઃ અંગમાં રહીને ભક્તિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.જે ભક્તિ કરવાથી પોતાનું મન ભગવાનમાં ચોટે અને પંચ વિષયના સંકલ્પો ન થાય તે પોતાનું અંગ કહેવાય. ર.પોતાના અંગમાં રહીને ભક્તિ કરવાથી સમાસ ઘણો થાય છે.                વિવેચન :– આ વચનામૃત પાટો ગોઠયાનું વચનામૃત છે. મહારાજે દૃષ્ટાંત…

પ્રતિપાદિત વિષયઃ પતિવ્રતાની ટેકથી પરમાત્મામાં પ્રીતિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને વિષે પતિવ્રતાની ટેકથી પ્રીતિ કરવી. ર.વ્યભિચારિણીના જેવી ભક્તિ ન કરવી. વિવેચન :– આ વચનામૃત પતિવ્રતાની ટેકનું વચનામૃત છે. પતિવ્રતા નારીનો પતિ અતિ ગુણવાન અથવા ઐશ્વર્યવાન કે સત્તાવાન હોય તો જ પતિવ્રતામાં દૈવત આવે છે…

પ્રતિપાદિત વિષયઃ ભરતજીનું ચમત્કારી આખ્યાન. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભક્તએ ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. ર.આ આખ્યાનનું અનુસંધાન રાખી જે પ્રકારે ભગવાનમાં અખંડવૃત્તિ રહે તેવો પ્રયત્ન કરવો. વિવેચન :– આ વચનામૃત ભરતજીના ચમત્કારી આખ્યાનનું છે. શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ્‌ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન…

પ્રતિપાદિત વિષયઃ વાસના જીર્ણ થયાનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ જેટલો પ્રીતિપૂર્વક ભગવાનમા અથવા તેના એકાંતિક ભક્તમાં જોડાય તેટલી વાસના જીર્ણ થાય છે, છૂટે છે. ર.વાસના છૂટયા પછી પણ પરમેશ્વરની આજ્ઞા અથવા નવધા ભક્તિ નિભાવવા ઘટિત દેહાભિમાન રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. જેવી જાગ્રત…

પ્રતિપાદિત વિષયઃ ત્યાગાશ્રમીના કુલક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.ત્યાગી થઈને સંબંધીમાં હેત રાખવું તથા કામના રાખવી તે મોટું કુલક્ષણ છે. ર.પોતાના સેવકમાં પણ અતિ હેત ન રાખવું. વિવેચન :– આ વચનામૃતમાં ત્યાગીના કુલક્ષણની વાત કરી છે. મહારાજે વાત કરી જે જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે ત્યાગી, તેને બે કુલક્ષણ છે.…

પ્રતિપાદિત વિષયઃ સ્વભાવની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.જીવ સાથે એકરસ થયેલા બહિર્મુખ કર્મોને સ્વભાવ કહેવાય છે. ર.ભગવાનની ભક્તિ સહિત આત્મનિષ્ઠા હોય તેનાથી તે સ્વભાવ જીતાય છે. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે,…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના અવતારનું પ્રયોજન તથા એકાંતિક ધર્મ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન પોતાના એકાંતિક ભક્તના ધર્મ– ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે અવતાર લે છે. ર.જેને ભગવાનના ભક્તમા સમર્પણ નથી તેનો સત્સંગ જરૂર ઢીલો પડી જશે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. ભગવાનની જે ભક્તિ છે તેણે…