Browsing CategoryAhmedabad gj

મુખ્ય મુદ્દાઃ પરમેશ્વરના એકાંતિક ભકતને ધ્યાન સિદ્ધ થાય છે. વિવેચન :– શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ચમત્કારી ધ્યાનની વાત કરી છે. અમસ્તાયે જેટલા ચમત્કારો થાય છે તે મોટા ભાગના ધ્યાનના બળે કરીને થાય છે, એવું યોગશાસ્ત્રમાં કહ્યું છે. તેમાં પણ આ ધ્યાન છે તે બધાની તુલનાએ ચમત્કારી મંત્ર જેવું છે. તત્કાળ…

પ્રતિપાદિત વિષયઃ ઉપશમ દશા અને તેની પ્રાપ્તિનાં સાધન. મુખ્ય મુદ્દાઃ ૧.બીજાને પંચવિષય જન્મમરણના કારણ બને તો ભગવાનના ભક્તને કેમ બનતા નથી ? ર.ઉપશમ દશા. ૩.નિર્માનીભાવે અને ગરજપૂર્વક જો ભગવાનના ભક્તની સેવા કરવામાં આવે તો તે ઉપશમ પામવાનું સહેલું સાધન છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછયો છે.…

પ્રતિપાદિત વિષયઃ ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર થઈને ભગવાનની ભક્તિ કરવી. મુખ્ય મુદ્દાઃ ૧.આત્મનિષ્ઠા આદિ બીજા ગુણોની સરખામણીએ ભક્તિ શ્રેષ્ઠ ગુણ છે. ર.ભક્તિની પુષ્કળતા કરતાં ભક્તિની શુદ્ધિ વધારે મહત્ત્વની છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે એક પરમેશ્વરનો ભક્ત છે તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ…