પ્રતિપાદિત વિષયઃ સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણાયો હોય તેનાં લક્ષણ. મુખ્ય મુદ્દો : ૧.જેને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થઈ હોય તેને જ સર્વ સાધનથી સત્સંગ અતિ જણાયો છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો જે એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે…
Browsing CategoryVachnamrut Chintan
ગમ–૨૧ : મુદ્દાનું
પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…
લ–૧૭ : સ્તુતિ – નિંદાનું
પ્રતિપાદિત વિષયઃ પ્રથમ સ્તુતિ કરનાર ભક્ત દ્વારા પછી નિંદા કરવાનાં કારણો. મુખ્ય મુદ્દાઃ ૧. દેહના અનાદર, આત્મનિષ્ઠા, પંચવિષયમાં દૃઢ વૈરાગ્ય અને ભગવાનનો મહિમા તેના અભાવથી સ્તુતિ કરતાં કરતાં નિંદા કરવા લાગી જાય છે. ર. પંચવિષયનો અભાવ કેમ ઓળખાય ? સામાન્યથી દેહ ગુજરાન કરે ને સારામાં મુંઝાઈ જાય. વિવેચન :– આ…
ગપ્ર–૫૬ : પોલા પાણાનું
પ્રતિપાદિત વિષય : જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. મુખ્ય મુદ્દા : ૧. જ્ઞાની ભક્તના મનમાં ભગવાન વિના બીજી કામના રહેતી નથી. ર. વૈરાગ્ય, આત્મનિષ્ઠા કે ભક્તિને યોગે જો માન આવે તો તે કામના કરતાં પણ વધારે ખોટય છે. ૩. યથાર્થ મહિમા સમજવાથી કામના અને અહંકાર બંને ખોટય દૂર થાય છે. વિવેચન…
ગપ્ર– ૫૫ : ભજન, સ્મરણ અને વર્તમાનના દૃઢાવનું
પ્રતિપાદિત વિષય : જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો દૃઢાવ એક સરખો કેમ રહેતો નથી ? મુખ્ય મુદ્દો : સારા દેશાદિક અને સત્પુરુષનો સંગ રાખે તો દૃઢાવ એક સરખો રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે : જીવને ભજન–સ્મરણ અને વર્તમાનનો એક દૃઢાવ કેમ રહેતો…
ગપ્ર–૪૧ : એકોહં બહુસ્યાંનું
પ્રતિપાદિત વિષય : બહુભવન સમજવાની રીત. મુખ્ય મુદ્દો : બહુભવનનું તારતમ્યપણું. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં નૃસિહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે : ‘એકોહં બહુ સ્યાં પ્રજાયેય‘ ભગવાન એક હતા તે સૃષ્ટિ સમયે બહુરૂપે થયા. તે અર્થ કેવી રીતે સમજવો ? આપણે ભગવાનને સાકાર માનીએ છીએ. માટે બીજા પંડિતો અર્થ કરે છે…
ગપ્ર–૧૨ : તત્ત્વોના લક્ષણનું તથા ઉત્પત્તિનું
પ્રતિપાદિત વિષય : પુરુષ, પ્રકૃતિ, કાળ, તત્ત્વો તથા ભગવાનના ધામના સ્વરૂપો જાણવાની મહત્તા. મુખ્ય મુદ્દો : બંધનથી છુટવા માટે પોતાના દેહમાં રહેલા ચોવીસ તત્ત્વોને જાણવા. વિવેચન :- આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીસ તત્ત્વ એમના સ્વરૂપને જાણે છે ત્યારે…
ગમ–ર૬ : ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું
પ્રતિપાદિત વિષયઃ ભક્તિમાં અતરાય કરે તેવા સદ્ગુણોને પણ ગૌણ કરવા. મુખ્ય મુદ્દા ૧.ભગવાન તથા ભક્તોને ન ગમે તે ન કરવું, ગમે તેમ કરવું.ર.શિખામણના શબ્દો સવળાં કરીને ધારવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન અને ભગવાનના…
ગમ–૧૯ : શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું
પ્રતિપાદિત વિષયઃ સમાધિવાળાને જ્ઞાન તથા ઈન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નહિ ? મુખ્ય મુદ્દા ૧.સમાધિવાળાને જ્ઞાનશક્તિ વૃદ્ધિ પામે છે.ર.નિવૃત્તિધર્મવાળાને યોગાભ્યાસથી દેહ– ઈન્દ્રિયોની શક્તિ પણ વૃદ્ધિ પામે છે. વિવેચન :– આ વચનામૃતમાં ચર્ચાનો વિષય એ છે કે સમાધિવાળાને જ્ઞાન તથા દેહ, ઈન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે…
વચનામૃત–પ૩ : વધ્યા – ઘટયાનું
પ્રતિપાદિત વિષય : સત્સંગમાં વધવા ધટવાનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. સાધુનો જે ગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે વધતો જાય છે.ર. સાધુનો જે અવગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. વિવેચન :– આ વચનામૃત સત્સંગમાં વધવા–ઘટવાના કારણનું છે. કલ્યાણના માર્ગમાં કોણ આગળ વધી જાય…
વચનામૃત–પ૯ :અસાધારણ સ્નેહનું
પ્રતિપાદિત વિષય : ભગવાનમાં અસાધારણ પ્રીતિ થવાનું કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના માનુષી વ્યકિતત્વમાં વિશ્વાસ, આસ્તિકતા અને મહિમા એ અસાધારણ પ્રેમનું કારણ બને છે.ર. જો પ્રેમ નિગૂઢ હોય તો સત્સંગ કરતાં કરતાં જણાઈ આવે છે.૩. મોટા પુરુષનો સંગ પણ ભગવાનમાં અસાધારણ પ્રેમ થવામાં કારણ બને છે. વિવેચન :– આ…
ગઅ–૩૯ : વિશલ્યકરણી ઔષધીનું
પ્રતિપાદિત વિષયઃ આત્મા–પરમાત્માનો વેગ લગાડવો. મુખ્ય મુદ્દાઃ ૧.પોતાને દેહથી પૃથક્આત્મા માનવો. ર.મહારાજે બતાવેલા દૃષ્ટિકોણથી ભગવાનનો મહિમા સમજવો. ૩.ઉપરના બન્નેનો પોતાના અંતરમાં વેગ લગાડી દેવો. વિવેચન :– મહારાજે પ્રથમ આ વચનામૃતમાં વાત કરી જે માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી. એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેમાં માયા તે કઈ ? તો દેહને…
ગઅ–૩૮ : સાંખ્યાદિકનું, સદાય સુખીયાનુંગઅ
પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા તથા છ વાનાંના ત્યાગનું. મુખ્ય મુદ્દાઃ ૧.માયાથી થયેલા આકારોથી મહારાજનું સ્વરૂપ ભિન્ન છે . ર.અક્ષરધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પ્રત્યક્ષ પૃથ્વી ઉપર રહેલું સ્વરૂપ બન્ને એક છે. જરા પણ ભેદ નથી. ૩.લોભાદિક છ વાનાં જેનામાં હોય તે જીવતે કે મરીને કયારેય સુખી થાય જ નહિ.…
ગઅ–૩૭ : દરિદ્રપણામાં પ્રથમ ખાધેલી ચીજો સાંભર્યાનું
પ્રતિપાદિત વિષયઃ મોરે ખાધેલ સારી સારી વસ્તુને (ભગવાનના સુખને) સંભારી રાખવી. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનનું સુખ અથવા ભક્તિનું સુખ એક વાર યથાર્થ અનુભવાયા પછી ભુલાતું નથી. ર.સારા દેશકાળ ન રહે તો પણ તે પછી ભૂલો પડતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી જે, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેના…
ગઅ–૩૬ : કલ્યાણના અસાધારણ સાધનનું
પ્રતિપાદિત વિષયઃ કલ્યાણનો અનાદિ નિર્વિધ્ન માર્ગ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહમાં અનાદિ સાકાર માનવા. ર.ભગવાનની સ્વામી સેવકભાવે ઉપાસના કરવી. ૩.નિરાકાર માન્યતાથી અને માનનારાથી દૂર રહેવું. વિવેચન :– શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પ્રશ્ન પૂછયો છે જે, આ જીવને કલ્યાણ પામવાનો અસાધારણ માર્ગ એવો કયો છે કે જેમા પ્રવર્તે તો નિશ્ચે તેનું…
ગમ–પ૦ : રહસ્યનું, જગતના લોચાનું
પ્રતિપાદિત વિષયઃ મહારાજના અંતરનું રહસ્ય. મુખ્ય મુદ્દો : ૧.અક્ષરધામના સાધર્મ્યનો, ભગવાન ને ભક્તમાં પ્રીતિનો, તથા વિધ્નો સામે લડી લેવાનો મહારાજને વેગ ચડી ગયો છે તે તેમના કાર્યનું રહસ્ય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારુ જે રહસ્ય છે તે તમને સર્વને અમારા જાણીને કહીએ…
ગમ–૪૯ : ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તથા કથા–કીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિ અને બીજા જે આકાર તેમાં રહેલો તફાવત. મુખ્ય મુદ્દા : ૧.ભગવાનના આકારનું અખંડ ચિંતવન કરનારા કાળ, કર્મના બંધન થકી છૂટી મુક્ત થાય છે. ર.માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાસીમાં ભમે છે તેના દુઃખનો પાર આવતો નથી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ…
ગમ–પ૧ : આત્મસત્તારૂપે રહે તેના લક્ષણનું
પ્રતિપાદિત વિષયઃ આત્મસત્તારૂપે રહેનારાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન તથા સત્પુરુષોએ બાંધેલી મર્યાદા પ્રમાણે રહે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો છે. ર.મર્યાદાથી ન્યૂન અથવા અધિક વર્તનારો દુઃખી થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે સુષુપ્તિમાં જવા છતા કયારેક સુખ થાય છે ને ઉદ્વેગ મટી જાય છે…
ગમ–૪૮ : ‘વંદુ’ના કીર્તનનું, સંતના મધ્યે જન્મ ધરવાનું
પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિના અખંડ ચિંતવનનો મહિમા. મુખ્ય મુદ્દા : ૧.જેને મૂર્તિનું ચિંતવન છે એવાને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. ર.કાંઈક નિમિત્ત ઊભું કરી જેને મૂર્તિનું ચિંતવન છે તેના મધ્યમાં જન્મ ધરવો. ૩. છતે દેહે મુક્ત કોણ થઈ રહ્યો છે ? વિવેચન :– મહારાજ સત્સંગ સભામાં વિરાજમાન થયા છે ત્યારે…
ગમ–પર : ત્યાગી અને ગૃહસ્થની શોભાનું
પ્રતિપાદિત વિષયઃ ગૃહસ્થ તથા ત્યાગીને હિતકારી પરિસ્થિતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ત્યાગીને તથા ગૃહસ્થને હિતકારી અલગ અલગ પરીસ્થિતિ હોય છે, સરખી નહિ.ર.ભક્તિભાવથી અને ઈર્ષ્યાથી રહિત થઈને જે સેવા કરે તે મહારાજને ગમે છે વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી અને ત્યાગી એ બેના માર્ગ જુદા…
ગઅ–૩પ : પ્રકૃતિ મરોડયાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું
પ્રતિપાદિત વિષયઃ જેની સેવા કર્યાથી ભગવાનની સેવા થાય તથા જેનો દ્રોહ કર્યાથી ભગવાનનો દ્રોહ થાય તેવા સંતના લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧.જેને મનમાં એક ભગવાનની જ મોટાઈ હોય ને તેને અર્થે જ સર્વસ્વ કુરબાની કરી રાખી હોય તેનો આશ્રય કયારેય ટળે નહિ. ર.પ્રકૃતિ મરોડે ત્યારે ભક્તનો ગુણ લે અને પોતાનો અવગુણ…