પ્રતિપાદિત વિષયઃ સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણાયો હોય તેનાં લક્ષણ. મુખ્ય મુદ્દો : ૧.જેને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થઈ હોય તેને જ સર્વ સાધનથી સત્સંગ અતિ જણાયો છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો જે એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે…
Browsing CategoryUncategorized
ગમ–૨૧ : મુદ્દાનું
પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…
લ–૧૭ : સ્તુતિ – નિંદાનું
પ્રતિપાદિત વિષયઃ પ્રથમ સ્તુતિ કરનાર ભક્ત દ્વારા પછી નિંદા કરવાનાં કારણો. મુખ્ય મુદ્દાઃ ૧. દેહના અનાદર, આત્મનિષ્ઠા, પંચવિષયમાં દૃઢ વૈરાગ્ય અને ભગવાનનો મહિમા તેના અભાવથી સ્તુતિ કરતાં કરતાં નિંદા કરવા લાગી જાય છે. ર. પંચવિષયનો અભાવ કેમ ઓળખાય ? સામાન્યથી દેહ ગુજરાન કરે ને સારામાં મુંઝાઈ જાય. વિવેચન :– આ…
ગપ્ર–૫૬ : પોલા પાણાનું
પ્રતિપાદિત વિષય : જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. મુખ્ય મુદ્દા : ૧. જ્ઞાની ભક્તના મનમાં ભગવાન વિના બીજી કામના રહેતી નથી. ર. વૈરાગ્ય, આત્મનિષ્ઠા કે ભક્તિને યોગે જો માન આવે તો તે કામના કરતાં પણ વધારે ખોટય છે. ૩. યથાર્થ મહિમા સમજવાથી કામના અને અહંકાર બંને ખોટય દૂર થાય છે. વિવેચન…
ગપ્ર– ૫૫ : ભજન, સ્મરણ અને વર્તમાનના દૃઢાવનું
પ્રતિપાદિત વિષય : જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો દૃઢાવ એક સરખો કેમ રહેતો નથી ? મુખ્ય મુદ્દો : સારા દેશાદિક અને સત્પુરુષનો સંગ રાખે તો દૃઢાવ એક સરખો રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે : જીવને ભજન–સ્મરણ અને વર્તમાનનો એક દૃઢાવ કેમ રહેતો…
ગપ્ર–૪૧ : એકોહં બહુસ્યાંનું
પ્રતિપાદિત વિષય : બહુભવન સમજવાની રીત. મુખ્ય મુદ્દો : બહુભવનનું તારતમ્યપણું. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં નૃસિહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે : ‘એકોહં બહુ સ્યાં પ્રજાયેય‘ ભગવાન એક હતા તે સૃષ્ટિ સમયે બહુરૂપે થયા. તે અર્થ કેવી રીતે સમજવો ? આપણે ભગવાનને સાકાર માનીએ છીએ. માટે બીજા પંડિતો અર્થ કરે છે…
ગપ્ર–૧૨ : તત્ત્વોના લક્ષણનું તથા ઉત્પત્તિનું
પ્રતિપાદિત વિષય : પુરુષ, પ્રકૃતિ, કાળ, તત્ત્વો તથા ભગવાનના ધામના સ્વરૂપો જાણવાની મહત્તા. મુખ્ય મુદ્દો : બંધનથી છુટવા માટે પોતાના દેહમાં રહેલા ચોવીસ તત્ત્વોને જાણવા. વિવેચન :- આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીસ તત્ત્વ એમના સ્વરૂપને જાણે છે ત્યારે…
વચનામૃત–પ૩ : વધ્યા – ઘટયાનું
પ્રતિપાદિત વિષય : સત્સંગમાં વધવા ધટવાનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. સાધુનો જે ગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે વધતો જાય છે.ર. સાધુનો જે અવગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. વિવેચન :– આ વચનામૃત સત્સંગમાં વધવા–ઘટવાના કારણનું છે. કલ્યાણના માર્ગમાં કોણ આગળ વધી જાય…
સ–ર૬ : ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું
પ્રતિપાદિત વિષયઃ ભક્તિમાં અતરાય કરે તેવા સદ્ગુણોને પણ ગૌણ કરવા. મુખ્ય મુદ્દા ૧.ભગવાન તથા ભક્તોને ન ગમે તે ન કરવું, ગમે તેમ કરવું. ર.શિખામણના શબ્દો સવળાં કરીને ધારવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન અને…
ક–૦૪ : જીવ અને સાક્ષીના જાણપણાનું
પ્રતિપાદિત વિષયઃ સાક્ષીનું જાણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે. ર.સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે. વિવેચન :– આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે. મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછયું. આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? ત્યારે સ્વામીએ…
સ–૦૭ : નૈમિષારણ્ય ક્ષેત્રનું
પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દૃષ્ટિથી નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શુ ? (અથવા કયા સ્થાનને ગણાય ?) મુખ્ય મુદ્દાઃ ૧. મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો જ્યાં બૂઠી થઈ જાય તે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ર. ભગવાનના સાચા સત્પુરુષોના સાંનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે. ૩. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્યકર્મ…
સ–૦૬ : એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું
પ્રતિપાદિત વિષયઃ એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ? મુખ્ય મુદ્દાઃ ૧. જેને વિષે રહીને વિષય ભોગવાય છે તેને અવસ્થા કહેવાય છે. ર. અવસ્થાઓ સત્ત્વાદિ ગુણના કારણે સર્જાય છે. વિવેચન :– અહીં વચનામૃતમાં શ્રી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે એક એક અવસ્થાને વિષે બીજી…