Browsing CategoryBhakti Nidhi

રાગ:- ધન્યાસરી જુગો જુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી। સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી ।।૧।। રાગ :- ઢાળ રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય । જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।। અમૃત…

રાગ:- ધન્યાસરી ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી । સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મુકાશેજી ।।૧।। રાગ :- ઢાળ મુકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે । ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।। વિધવિધે વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી ।…

રાગ:- આશાવરી સંતો ભક્તિ ઉપર ભય શાનો, તે તો મન કર્મ વચને માનો રે; સંતો૦ । ટેક- જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો । પામી પુણ્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે; સંતો૦ ।।૧।। ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો । ટકે નહિ…

રાગ:- આશાવરી સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારી રે; સંતો૦ ટેક જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમજ્યા વિના સંસારી । ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારી રે; સંતો૦ ।।૧।। વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહિ અન્ન વારી । નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી…

રાગ:- આશાવરી સંતો અણસમઝે એમ બને, તે તો સમજુને સમજવું મને રે; સંતો૦ । ટેક ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને । અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।। શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને । અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વને…

રાગ:- આશાવરી સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામી રે; સંતો૦ | ટેક- મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળિયે કામી છે । પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે; સંતો૦ ।।૧।। જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી । તે પ્રભુ આજ પ્રગટ થયા…

રાગ:- બિહાગડો સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની એટલું વચન મારૂં રે મનવા૦ ટેક મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બારું । હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે; મનવા૦ ||૧।। આકડ નર લાકડ સૂકા સમ, એને વળવા ઉધારૂં । તેને તાપ આપી…

રાગ:- બિહાગડો હજૂર રહિયે હાથ જોડી રે હરિશું હજુર, બીજાં સર્વેની સાથેથી ત્રોડી રે; હરિશું૦ ટેક લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી । મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી રે; હરિશું૦ ||૧|| હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી…

શ્રીજી મહારાજની સેવા ભક્તિ કરવી તે નિધિઓનો ભંડાર છે આમ તો નિધિનો અર્થ જ ભંડાર થાય છે જે ક્યારેય ખુટે નહિ અખુટ ખજાનો હોય તેને ભંડાર અથવા નિધિ કહેવાય છે ભંડાર હંમેશા ભૂગર્ભમાં-ગુપ્ત પણે રાખેલ હોય છે તે દરેક સામાન્ય માણસોને દ્રષ્ટિ ગોચર થતો હોતો નથી કારણકે ભૂર્ગભમાં ગુપ્ત પણે…

રાગ:- બિહાગડો ભજો ભક્તિ કરી ભગવાન રે સંતો ભજો૦, માની એટલું હિત વચન રે, સંતો૦ । ટેક- ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન । ભક્તિ વિના ભવદુઃખ ન ભાંગે, એ પણ માનવું મન રે; સંતો૦ ।।૧।। ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન ।…

રાગ:– પરજ સંતો મનમાં સમઝવા માટ રે, કેદિ મેલવી નહિ એ વાટ રે; સંતો૦ ।। જોઇ જોઇને જોયું છે સર્વે, વિવિધ ભાતે વૈરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટ રે; સંતો૦ ।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી…

રાગ:- પરજ જ્યાન ન કરવું જોઇરે સંતો જ્યાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઇ રે; સંતો૦ || ટેક . જો જાયે જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઇ । નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈ રે; સંતો૦ ।।૧।। જો ડૂબકી દિયે દરિયામાં, મોતી સારુ મને મોહી । તો લાવિયે…

રાગ:- ધન્યાસરી સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિ શું વેર વસાવ્યુંજી ।।૧।। રાગ :- ઢાળ વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।।૨।। પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ…