Browsing CategoryAdhyay 18

શ્લોક ૦૧-૧૨ ત્યાગનો વિષય અર્જુન બોલ્યા संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम्‌। त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन।।१।। અર્થ : અર્જુન પૂછે છે-હે મહાબાહો ! હું સંન્યાસનું તત્ત્વ-યથાર્થ સ્વરૂપ જાણવા ઈચ્છું છું અને હે હૃષીકેશ ! હે કેશિનિસ્‌દન ! ત્યાગનું તત્ત્વ પણ સંન્યાસથી ભિન્નપણે જાણવા ઈચ્છું છું. ।।૧।। संन्यासस्य… पृथक्केशिनिषूदन…। કર્મયોગ અને જ્ઞાનયોગના વિષયમાં…

શ્લોક ૧૩-૧૮ કર્મોના થવામાં સાંખ્યસિદ્ધાન્તનું કથન पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे। सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्‌।।१३।। અર્થ : હે મહાબાહો ! હવે સઘળા કર્મની સિદ્ધિને માટે આ પાંચ કારણો કર્મનો અંત લાવવાની યુક્તિ શીખવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેને મારા થકી તું સમજ ।।૧૩।। पञ्चैतानि महाबाहो कारणानि-હે મહાબાહો જેમાં…

શ્લોક ૧૯-૪૦ ત્રણેય ગુણો અનુસાર જ્ઞાન,કર્મ,કર્તા,બુદ્ધિ,ધૃતિ અને સુખના જુદા-જુદા ભેદ ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत:। प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि।।१९।। અર્થ : હવે-સત્ત્વાદિક ગુણભેદને લીધે જ્ઞાન, કર્મ અને કર્તા તે પણ ત્રણ-ત્રણ પ્રકારના છે. એમ ગુણકાર્યના ભેદને નિરૂપણ કરનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેને પણ મારા થકીજ તું યથાર્થપણે…

શ્લોક ૪૧-૪૮ ફળસહિત વર્ણધર્મનો વિષય ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परंतप। कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै:।।४१।। અર્થ : હે પરન્તપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોના તેમજ શુદ્રોના પણ કર્મ સ્વભાવથી થયેલા ગુણોને લીધે-ગુણો પ્રમાણે જ જુદાં-જુદાં વિભાગથી કહેલાં છે. ।।૪૧।। આગળ ભગવાને ત્યાગના વિષયમાં બતાવ્યું કે, નિયત કર્મોનો ત્યાગ કરવો બિલકુલ ઉચિત નથી. ફળનો…

શ્લોક ૪૯-૫૫ જ્ઞાનનિષ્ઠાનો વિષય असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह:। नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनधिगच्छति ।।४९।। અર્થ : સર્વત્ર-વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરુષ કર્મફળના સન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૪૯।। હવે પછી ભગવાન વિલક્ષણ ધ્યાનયોગ કહેવા જઈ રહ્યા છે. ત્યારે તેનો અધિકારી કેવો હોવો જોઈએ !…

શ્લોક ૫૬-૬૬ ભક્તિસહિત કર્મયોગનો વિષય सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्‌व्यपाश्रय:। मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्यम्‌।।५६।। અર્થ : વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરુષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને-બ્રહ્મધામને પામે છે. ।।૫૬।। मद्‌व्यपाश्रय: કર્મોનો, કર્મોના ફળનો, કર્મો પુરા થવા અથવા ન થવાનો, કોઈ ઘટના, પરિસ્થિતિ,…

શ્લોક ૬૭-૭૮ શ્રીગીતાજીનું માહાત્મ્ય इदं ते नातपस्काय नाभक्ताय कदाचन। न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति।।६७।। અર્થ : આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઈચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો…