Browsing CategoryAdhyay 17

શ્લોક ૦૧-૦૬ શ્રદ્ધાનો તથા શાસ્ત્રવિપરીત ઘોર તપ કરનારાઓનો વિષય અર્જુન બોલ્યા ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता:। तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम:।।१।। અર્થ : અર્જુન પૂછે છે-હે કૃષ્ણ ! જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજન-પૂજન કરે છે. તેમની નિષ્ઠા-સ્થિતિ, તે કેવી-કેવા પ્રકારની છે ? સાત્વિકી છી ? કે રાજસી…

શ્લોક ૦૭-૨૨ આહાર,યજ્,તપ અને દાનના જુદા-જુદા ભેદો आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय:। यज्ञ स्तपस्तथा दानं तेषां भेदमिमं श्रृणु।।७।। અર્થ : આહાર પણ સર્વને પોત-પોતાની રૂચિ પ્રમાણે ત્રણે પ્રકારનો પ્રિય હોય છે. તેમજ યજ્ઞ, તપ અને દાન તેના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેના ભેદ તું મારા થકી સાંભળ ! ।।૭।। आहारस्त्वपि…

શ્લોક ૨૩-૨૮ ॐ ततसत ના પ્રયોગોની સમજૂતી ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत:। ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा।।२३।। અર્થ : ‘‘ॐ तत्‌ अमै सत्‌’’ એમ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કહેલો છે અને તેનાથી જ પૂર્વે-સૃષ્ટિના આરંભમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો રચેલા છે. ।।૨૩।। ॐ तत्‌ सत्‌-આ ત્રણ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ થાય છે.…