શ્લોક ૦૧ – ૦૫ ફળસહિત દૈવી અને આસુરી સંપદાનું કથન શ્રીભગવાન બોલ્યા अभयं सत्त्व संशुद्धिर्ज्ञानयोगव्यवस्थिति:। दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-સર્વથા નિર્ભય વર્તવું, અંતઃકરણની સંપૂર્ણ વિશુદ્ધિ, જ્ઞાનપૂર્વક ભક્તિ-યોગમાં દૃઢ સ્થિતિ, સાત્ત્વિક દાન, ઈન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય પઠન-પાઠન તથા ભગવન્નામ-કીર્તન વિગેરેનો અભ્યાસ, નિર્મળ તપ અને ઈન્દ્રિયો…
Browsing CategoryAdhyay 16
ગીતા અધ્યાય-૧૬, શ્લોક 06 to 20
શ્લોક ૬-૨૦ આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च। दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे श्रृणु।।६।। અર્થ : હે પાર્થ ! આ લોકમાં દૈવી-સમ્પદ્વાળો અને આસુરી સમ્પદ્વાળો એવો બે પ્રકારનો ભૂતસર્ગ જોવામાં આવે છે. તેમાં દૈવી સર્ગ વિસ્તારપૂર્વક કહ્યો અને હવે આસુરી સર્ગ…
ગીતા અધ્યાય-૧૬, શ્લોક ૨૧ થી ૨૪
શ્લોક ૨૧-૨૪ શાસ્ત્રવિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્રાનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन:। काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्।।२१।। અર્થ : કામ, ક્રોધ અને લોભ એ આત્માનો વિનાશ-અધોગતિ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વારભૂત છે. માટેજ એ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. ।।૨૧।। काम: क्रोधस्तथा लोभ: त्रिविधं नरकस्येदं द्वारम् ભગવાને પાંચમાં શ્લોકમાં કહ્યું…