Browsing CategoryAdhyay 15

શ્લોક 0૧-0૬ સંસારવૃક્ષનું કથન અને ભગવત્પ્રાપ્તિનો ઉપાય શ્રીભગવાન બોલ્યા ऊर्ध्वमूलमध: शाखमश्वत्थं प्राहुरव्ययम्‌। छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्‌।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-આદિપુરુષ પરમાત્મારૂપ ઊંચે મૂળ જેનું છે. નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે. એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવ્યય, અવિનાશી, નિત્ય કહે છે અને વેદો જેનાં પાંદડાં છે.…

શ્લોક ૦૭-૧૧ જીવાત્માનો વિષય શ્રીભગવાન બોલ્યા ममैवांशो जीवलोके जीवभूत: सनातन:। मन: षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति।।७।। અર્થ : આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલાં અને મન જેમાં છઠ્ઠું છે. એવા પાંચેય ઈન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે-વશમાં રાખે છે. ।।૭।। ममैवांशो जीवलोके जीवभूत: सनातन:। જેમની સાથે જીવની તાત્ત્વિક એકતા નથી અથવા…

શ્લોક ૧૨-૧૫ પ્રભાવસહિત પરમેશ્વરના સ્વરૂપનો વિષય यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम्‌। यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्‌।।१२।। અર્થ : સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે તેમજ જે ચંદ્રમંડળમાં તેજ છે તથા અગ્નિમાં જે તેજ છે. તે તેજ મારું જ-મેં જ આપેલું છે એમ જાણ ।।૧૨।। પ્રભાવ અને મહત્ત્વની તરફ…

શ્લોક ૧૬-૨૦ ક્ષર, અક્ષર, પુરુષોતમનો૨ વિષય द्वाविमौ पुरुषौ लोके क्षरश्वाक्षर एव च। क्षर: सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते।।१६।। અર્થ : (માટે જ વેદના રહસ્યાર્થરૂપ તત્ત્વત્રયને નિરૂપણ કરતાં પોતે જ કહે છે) આ લોકમાં બે પુરુષ છે. એક ક્ષર અને બીજો અક્ષર. સર્વ ભૂત-પ્રાણીમાત્ર ક્ષર-બદ્ધ પુરુષ જીવાત્મા છે અને બીજો કૂટસ્થ-શુદ્ધ નિર્વિકાર…