જ્ઞાનસહિત ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિષય ભગવાન બોલ્યા इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद:।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાનીજનો કહે છે.…
Browsing CategoryAdhyay 13
ગીતા અધ્યાય-૧૩, શ્લોક ૧૯ થી ૩૪
જ્ઞાનસહિત પ્રકૃતિ-પુરુષનો વિષય प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उभावपि।विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्।।१९।। અર્થ : પ્રકૃતિ-માયા અને પુરુષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમજ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૯।। અહીં પ્રકૃતિ-શબ્દ સમગ્ર ક્ષેત્ર(જગત્)ના કારણરૂપી મૂળ પ્રકૃતિને માટે વપરાયો છે. સાત પ્રકૃતિવિકૃતિ (પંચમહાભૂત, અહંકાર અને મહતત્ત્વ), સોળ વિકૃતિ(દસ…