Browsing CategoryAdhyay 12

શ્લોક ૧-૧૨ સાકાર અને નિરાકારના ઉપાસકોની ઉત્તમતાનો નિર્ણય તથા ભગવત્પ્રાપ્તિના ઉપાયનો વિષય અર્જુન બોલ્યા एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते। ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा:।।१।। योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय। અર્થ : અર્જુન કહે છે-જે અનન્ય ભક્તજન આ પૂર્વે કહ્યું એ પ્રકારે નિરન્તર આપના ભજન-ધ્યાનમાં સંલગ્ન રહીને આપની ઉપાસના કરે…

ભગવત્પ્રાપ્ત પુરુષોનાં લક્ષણો अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी।।१३।।सन्तुष्ट: सततं योगी यतात्मा दढनिश्चय:मय्यर्पितमनोबुद्धिर्यो मद्‌भक्त: स मे प्रिय:।।१४।। અર્થ : સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય…