Browsing CategoryAdhyay 10

શ્લોક ૦૧-૦૭ ભગવાનની વિભૂતિ અને યોગશક્તિનું કથન તથા એમનેજાણવાનું ફળ શ્રી ભગવાન બોલ્યા भूय एव महाबाहो श्रृणु मे परमं वच:। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया।।१।। અર્થ : શ્રીભગવાન કહે છે-હે મહાબાહો ! મારું વચન સાંભળીને પ્રસન્ન થતા તને તારું હિત કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જે હું બીજું ઉત્તમ વચન કહું છું તે…

શ્લોક ૮0-૧૧ ફળ અને પ્રભાવસહિત ભક્તિયોગનું કથન अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते। इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता:।।८।। અર્થ : હું જ સર્વ જગત્‌નો આદિ કારણભૂત છું. અને મારાથી જ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઈને મનેજ ભજે છે.।।૮।। अहं सर्वस्य…

શ્લોક ૧૨-૧૮ અર્જુનદ્વારા ભગવાનની સ્તુતિ તથા વિભૂતિ અને યોગશક્તિને કહેવા માટે પ્રાર્થના અર્જુન બોલ્યા परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्‌। पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्‌।।१२।। आहुस्त्वामृषय: सर्वे देवर्षिनारदस्तथा। असितो देवलो व्यास: स्वयं चैव ब्रवीषि मे।।१३।। અર્થ : અર્જુન પૂછે છે-આપ જ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર પતિતપાવન છો.…

શ્લોક ૧૯-૪૨ ભગવાન દ્વારા પોતાની વિભૂતિઓનું અને યોગ્શાક્તિનું કથન શ્રી ભગવાન બોલ્યા हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतय:। प्राधान्यत: कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे।।१९।। અર્થ : શ્રી ભગવાન કહે છે-ભલે ત્યારે હે કુરુશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણ કે-મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત તો નથીજ. ।।૧૯।। हन्त…