શ્લોક ૧-૭ બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ વગેરેના વિષયમાં અર્જુનના સાત પ્રશ્નો અને એમનો ઉત્તરો અર્જુન બોલ્યા किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम। अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते।।१।। अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन। प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि:।।२।। અર્થઃ હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું ? અને કર્મ…
Browsing CategoryAdhyay 08
ગીતા અધ્યાય-૦૮, શ્લોક ૦૮ થી ૨૨
શ્લોક ૮-૨૨ ભક્તિયોગનો વિષય अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना। परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन्।।८।। અર્થઃ હે પાર્થ ! અભ્યાસ-યોગયુક્ત અને અનન્યગામિ એવા ચિત્તથી દિવ્યાકાર પરમ પુરુષનું ચિંતવન કરતા કરતાં તેને જ પામે છે. ।।૮।। अभ्यासयोगयुक्तेन અહીં અભ્યાસ અને યોગ બે શબ્દો આવેલા છે. તેમાં आलम्बन संशीलनं पुन: पुन: अभ्यास:। आलम्बन संशीलनं-उपास्यसंशीलनं इत्यर्थ:।…
ગીતા અધ્યાય-૦૮, શ્લોક ૨૩ થી ૨૮
શ્લોક ૨૩-૨૮ શુક્લ અને કૃષ્ણમાર્ગનો વિષય यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिन:। प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ।।२३।। અર્થઃ હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતાં અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે, તે કાળને હે ભરતવર્ષભ ! હું તને કહું છું. ।।૨૩।। આને આ જન્મે મૃત્યુ થતાં જ પરમાત્માના ધામમાં પહોંચી જવાય તેને…