શ્લોક ૦૧-૦૬ સાંખ્યયોગ અને કર્મયોગનો નિર્ણય અર્જુન બોલ્યા संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि। यत्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्।।१।। અર્થઃ હે કૃષ્ણ ! તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો; તો આ બન્નેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય, તે કહો. संन्यासं…
Browsing CategoryAdhyay 05
ગીતા અધ્યાય-૦૫, શ્લોક ૦૭ થી ૧૨
શ્લોક ૦૭-૧૨ સાંખ્યયોગી અને કર્મયોગીનાં લક્ષણો તથા એમનો મહિમા योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय:।। सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते।।७।। અર્થઃ જેનું મન પોતાને વશ છે, જે જિતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળાં પ્રાણીઓના આત્માસ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લોપાતો નથી. जितेन्द्रिय:…
ગીતા અધ્યય-૦૫, શ્લોક ૧૩ થી ૨૬
જ્ઞાનયોગનો વિષય सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्।।१३।। અર્થઃ જે દેહધારી પુરુષ પોતાના સ્વભાવને વશ કરે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તે કંઈ કર્યા વિના નવદ્વારવાળા આ દેહમાં સુખેથી રહે છે. वशी देही-ઈન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં મમતા-આસક્તિ હોવાથી જ તેઓ સાધક ઉપર…
ગીતા અધ્યાય-૦૫, શ્લોક ૨૭ થી ૨૯
ભક્તિસહિત ધ્યાનયોગનું વર્ણન स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो:।प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ।।२७।।यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण:।विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स:।।२८।। અર્થઃ બહારના વિષયભોગોને બહાર જ રાખીને, દૃષ્ટિને બે ભવાં વચ્ચે સ્થિર કરીને, નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યાં છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી…