સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય શ્રીભગવાન બોલ્યા इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्।विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्।।१।। અર્થઃ આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. અહીં इमम्योगम् શબ્દથી કર્મયોગ કહ્યો છે. કારણ કે ભગવાને જે પરંપરાનો ઉલ્લેખ-સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે…
Browsing CategoryAdhyay 04
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૧૯ થી ૨૩
યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૨૪ થી ૩૨
ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક 33 to 42
જ્ઞાનનો મહિમા श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परंतप।सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।।३३।। અર્થઃ હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા હે પાર્થ ! સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. અત્યાર સુધી ભગવાને સર્વ કર્મોને જ્ઞાનાકારતા બતાવી, कर्मणि अकर्म य: पश्येत् વગેરે વાક્યોથી હવે અધ્યાય સમાપ્તિ સુધી જ્ઞાનની પ્રશંસા કરતાં…