અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદ સંજય બોલ્યા तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्।विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन:।।१।। અર્થઃ આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. પ્રથમ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે, અર્જુને ધનુષ્યબાણ ફેંકી દીધાં અને ‘લડાઈ નહિ કરું.’ એમ…
Browsing CategoryAdhyay 02
ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૧૧ થી ૩૦
સાંખ્યયોગનો વિષય ભગવાન બોલ્યા अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता:।।११।। અર્થઃ હે અર્જુન ! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતાં રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.…
ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૩૧ થી ૩૮
શ્લોક ૩૧-૩૮ ક્ષાત્રધર્મ અનુસાર યુદ્ધ કરવાની આવશ્યકતાનું નિરુપણ स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि। धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते।।३१।। यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्। सुखिन: क्षत्रिया: पार्थ लभन्ते युद्धमीदृशम्।।३२।। અર્થઃ વળી, સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ; કેમ કે ક્ષત્રિય માટે ધર્મર્યુકત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ ! આપમેળે…
ગીતા અધ્યાય- ૦૨ શ્લોક ૩૯ થી ૫૩
શ્લોક ૩૯-૫૩ કર્મયોગનો વિષય एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योर्गे त्विमां श्रृणु। बुद्धया युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।।३९।। અર્થઃ હે પાર્થ ! આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુદ્ધિથી યુકત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી…
ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૫૪ થી ૭૨
શ્લોક ૫૪-૭૨ સ્થિરબુદ્ધિના પુરુષનાં લક્ષણો અને એનો મહિમા અર્જુન બોલ્યા स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव। स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम्।।५४।। અર્થઃ હે કેશવ ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે ? તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે…