અર્જુનવિષાદયોગ શ્લોક ૧-૧૧ બન્ને સેનાઓના મુખ્ય-મુખ્ય શુરવીરોની ગણના તેમજ સામર્થ્યનું કથન ધૃતરાષ્ટ્ર બોલ્યા धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव:। मामका: पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।१।। અર્થઃ હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? धर्मक्षेत्रे कुरुक्षेत्रे : સરસ્વતી નદીનો દક્ષિણ ભાગ અને દ્રુષદ્વતી નદીના ઉત્તર ભાગના…
Browsing CategoryAdhyay 01
ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૧૨ થી ૧૯
શ્લોક ૧૨-૧૯ બન્ને સેનાઓના શંખ-ધ્વનિનું કથન तस्य संजयन्हर्षं कुरुवृद्ध: पितामह:। सिंहनादं विनद्यौच्चै: शंखं दध्मौ प्रतापवान्।।१२।। અર્થઃ કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતાં જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. ભીષ્મપિતા કુરુકુળમાં બાહિ્લક સિવાય સર્વથી વૃદ્ધ હતા. તેથી કુરુવૃદ્ધ કહ્યા છે. વળી બન્ને પક્ષના સરખા સંબંધી હતા-દાદા…
ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૨૦ થી ૨૭
શ્લોક ૨૦-૨૭ અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગअथ व्यवस्तिान् दृष्टवा धार्तराष्ट्रान् कपिध्वज: प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पाण्डव:।।२०।।हृषीकेश तदा व्यक्यमिदमाह महीपते। અર્થઃ હે રાજન્! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર-સંબંધીઓને જોઈને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. अथ શબ્દનું તાત્પર્ય એ છે કે હવે…
ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૨૮ થી ૪૭
શ્લોક ૨૮-૪૭ મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા,સ્નેહ અને શોકભરેલા વચનો મોહથી વ્યાપેલા અર્જુનનાં કાયરતા, સ્નેહ અને શોકભરેલાં વચનો. અર્જુન બોલ્યા दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्।।२८।।सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।।२९।।गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।। અર્થઃ હે કૃષ્ણ ! યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા…